Posts

Showing posts from February, 2026

Experts lectures of Economics

Experts lectures of Economics આ lecture નું આયોજ તારીખ 23/2/2026 ના રોજ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ આર્ટ્સ Economics દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના મુખ્ય મેહમાન આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સર હતા. તેમની સાથે અમારી યુનિવર્સિટી ના પ્રિન્સિપાલ શ્રી અમિત કુમાર ડોળકિયા સર થતા economic વિષય ના તમામ પ્રોફેસર સાહેબ શ્રીઓ પણ હાજર રહ્યાં હતા.           પ્રોગ્રામ નું સંચાલન સેમ 6 ની વિધાર્થીની વસાવા કુંતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. કાર્યક્રમ ના મુખ્ય મેહમાન આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સર Economics વિષય ના જાણકાર હતા. સરે Economics વિષય ની તમામ પ્રકારની માહિતી આપી હતી.                   આ પ્રોગ્રામનો મુખ્ય વિષય બાજર નું માળખું તથા બજારના પ્રકારો (types of markets), હરીફાઈના આધારે, પૂર્ણ હરિફાઈ અને સંપૂર્ણ હરિફાઈને આધારે બજારના પ્રકારો તથા બજાર એટલે શું વગેરે ની માહિતી આપવામાં આવી. પૂર્ણ હરિફાઈ વાળું બજાર એટલે શું અને તેમાં કેવા પ્રકારનુ...