પરિચય
આ એક અલગ -અલગ પ્રકારની લખાણની ચીજવસ્તુઓ નું ઉત્પાદન કરતી કંપની ની માહિતી આપતી Web site છે. આ Web site પર થી મને ગોલ્ડેક્સ પેન અને બીજી અન્ય વસ્તુઓ વિશે જાણવા મળ્યું છે. Web saite name:- www.ostern.co.in pen. Product:- બોલપેન, જેલપેન, ડાયરેક્ટ ફીલ પેન , રિફીલ, માર્કર અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓ નું ઉત્પાદન કરતી કંપની છે. વિશેષતા:- આ કંપની વૈશ્વિક સ્તર ની કંપની છે. આ કંપની ની પેન , પેન્સિલ, ક્લાસી પેન વગેરે. મુખ્ય ઉત્પાદન માં દેશમાં સૌથી વધુ વપરાતી સિંગલ પેન મોડેલ છે. માહિતી:- આ વેબ સાઇટ પર બોલ પેન ની બાદ જ પ્રકારની માહિતી આપવામાં આવી છે
Comments
Post a Comment