અરજી લેખન
નયના ભીલ.
મોટી ઝડુલી, કવાંટ,391170,
તા:1- 1- 2026
પ્રતિ શ્રી,
બેંક મેનેજર,
જશુભાઈ રાઠવા.
બેંક ઓફ બરોડા,
સામાન્ય શાખા,
સૈડીવાસણ.
વિષય: જુનિયર ક્લાર્ક નીનોકરી મેળવવા બાબતે.
માનનીય સાહેબશ્રી,
સાદર નમસ્કાર.
હું આપની સંસ્થામાં નોકરી માટે અરજી કરું છું. મેં ધોરણ 12(આર્ટ્સ) 86%થી પાસ કર્યું છે. હું મહેનતી, ઈમાનદાર, અને કામ શીખવાની ઈચ્છા ધરાવું છું.
આપેલ કામ હું સંપૂર્ણ જવાબદારીથી કરીશ અને સંસ્થાના નિયમોનું પાલન કરીશ. જો આપ મને તક આપશો તો હું મારી સંપુર્ણ મહેનત કરીશ.
મારી અરજી પર વિચાર કરવા વિનંતી.
આભાર.
આપનું વિશ્વાસુ,
નયના ભીલ.
Comments
Post a Comment