web: 2_YUVA UPNISHAD PUBLICATION.COM
પરિચય: yuvaupanishadpublications.com આ website વિવિધ પ્રકારના પુસ્તકો પ્રકાશિત કરતી કંપની ની website છે. 1 થી 12 વર્ગખંડ શિક્ષણની થી માંડીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે ખુબ ઉપયોગી પુસ્તકો પ્રકાશિત કરે છે. website ની માહિતી: અહીં માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ ની તૈયારી માટે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. YUVA UPNISHAD પર અલગ અલગ પ્રકારના પુસ્તકો આપવામાં આવ્યાં છે. આ Website પરથી મને ખુબ ઉપયોગી પુસ્તકો મળ્યાં છે. આ website પર ₹ 80 થી માંડીને વધુમાં વધુ ₹870 સુધી ની કિંમતે પુસ્તકો દર્શાવેલ છે . આ website નું નામ તથા તેના હોમ પેજ નો કલર શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ છે . Chlass 1 & 2 થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધી ની તૈયારી માટે ખુબ ઉપયોગી પુસ્તકો મળે છે .websit પર બતાવેલી અનેક પ્રકારની પુસ્તકો અને
પરથી online shopping 🛍️ મેળવી શકાય તેવી સુવિધાઓ આપવામાં આવી છે . પ્રકાશિત પુસ્તકો : ભારતીય બંદારણ અને રાજ્યવ્યવસ્થા, પંચાયતી રાજ, સામાન્ય જ્ઞાન . ભારતનો સાંસ્કૃતિક વારસો, UPSC & GPSC MAINS, ગુજરાતના જિલ્લઓ, NCERT & GCERT વગેરે. ઉપરોક્ત તમામ પ્રકારના પુસ્તકો આ પરીક્ષાઓ માટે જરૂરી છે: UPSC, GPSC,PSI,TET/TAT, રેલવે,SSC જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે. દરેક પુસ્તકોમાં MCQ પણ આપવામાં આવ્યા છે . તથા તેમના સોલ્યુશન પણ આપવામાં આવ્યા છે .આ website ની બનાવટ સંપૂર્ણ રીતે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી છે. આ website પરથી મેં ધોરણ: 6થી 12 આધારિત NCERT Bookપ્રાપ્ત કરી છે. આ website ની બનાવટ તથા તેમાં આપેલી તમામ પ્રકારની માહિતી મને સારી લાગી છે.
Comments
Post a Comment